એક રાજા હતો. તેની ત્રણ રાની હતી. ત્રણેને જુદા જુદા પ્રશ્નો હતા. પહેલી રાણીના કાન લાંબા હતા. પરંતુ દેખાવ ખુબ સુંદર હતો. બીજી રાણીનું નાક મોટું હતું પરંતુ વાન ઘણો ઉજળો હતો. ત્રીજી રાણીની આંખો મોટી હતી પરંતુ તેનો સ્વભાવ ખૂબ સરસ હતો.